________________ (40) પ્રભુ ! તુજ વચન અતિ ભલું ભાગ-૨ (પ્રેમપ્રભા ભાગ-૯) (41) કામ સુભટ ગયાં હારી (પ્રેમપ્રભા ભાગ-૧૦) (૪૨-૪૩)ગુરુની શીખડી, અમૃતની વેલડી ભાગ-૧, 2 (પ્રેમપ્રભા ભાગ-૧૧,૧૨)| (44) પરમપ્રાર્થના (અરિહંત વંદનાવલી, રત્નાકર પચ્ચીશી, આત્મનિંદા ધાત્રિશિકા આદિ સ્તુતિઓનો સંગ્રહ) | (45) ભક્તિમાં ભીંજાણા (લે. પૂ.પં. પદ્મવિજયજી ગણિવર્ય) (ઉપા. વીરવિજયજી મ. કૃત સ્નાત્રનું ગુજરાતીમાં વિવેચન) (46) આદીશ્વર અલબેલો રે (સ. પૂ. ગણિ કલ્યાણબોધિવિજયજી મ.) (શત્રુંજય તીર્થના ચૈત્યવંદનો-સ્તુતિઓ-સ્તવનોનો સંગ્રહ) (47) ઉપધાનતપવિધિ (48) રત્નકુક્ષી માતા પાહિણી (49) સતી-સોનલ (50) નેમિદેશના (51) નરક દુઃખ વેદના ભારી (52) પંચસૂત્રનું પરિશીલન (53) પૂર્વજોની અપૂર્વ સાધના (મૂળ) (54) પૂર્વજોની અપૂર્વ સાધના (સાનુવાદ) (55) અધ્યાત્મયોગી (પૂ.આ. કલાપૂર્ણસૂરિજીનું સંક્ષિપ્ત જીવનદર્શન) (પ૬) ચિત્કાર (57) મનોનુશાસન (58) ભાવે ભજો અરિહંતને (59) લક્ષ્મી-સરસ્વતી સંવાદ (60-62) અરિહંતની વાણી હૈયે સમાણી ભાગ-૧, 2, 3 (63-64) રસથાળ ભાગ-૧, 2, 3, 4 (65) સમતાસાગર (પૂ.પં. પદ્મવિજયજી મ.ના ગુણાનુવાદ) (66) પ્રભુ દરિસણ સુખ સંપદા (67) શુદ્ધિ (ભવ-આલોચના) (68) ઋષભ જિનરાજ મુજ આજ દિન અતિભલો (69) જયવીયરાય (70) પ્રતિકાર (71) તીર્થ-તીર્થપતિ (72) વેદના-સંવેદના અંગ્રેજી સાહિત્ય (1) Ashining Star of Spirituality (“સાત્વિકતાનો તેજ સિતારો'નો અનુવાદ) (2) Padartha Prakash Part-1 (જીવવિચાર-નવતત્ત્વ) (3) Pahini-A Gem-womb Mother (રત્નકુક્ષી માતા પાહિણીનો અનુવાદ) સંસ્કૃત સાહિત્ય (1) સમતા રચરિતમ્ (પૂ.પં. પદ્મવિજયજી મ.નું જીવન ચરિત્ર) ઉપરોક્ત પુસ્તકોમાંથી કોઇપણ પુસ્તકની પૂજ્ય સાધુ-સાધ્વીજી ભગવંતોને તથા શ્રાવક-શ્રાવિકાઓને જરૂર હોય તો અમને જાણ કરશો.