________________ ચન્દ્ર | સૂર્ય | નક્ષત્ર | અભિવ- ઋતુ | પંચમાસનામ 2 માસ | માસ | માસ | ર્ધિત | માસ | માસ. 29 | 30 27 | 31 | 30 | દિન સંખ્યા 32 | 31 | 21 | 121 | 0 | ભાગા 62 | દુર | 67 | 124 | 0 | ભાગ કરણાંકા ચંદ્ર | ચંદ્ર | અભિવર્ધિત ચંદ્ર અભિવર્ધિત પાંચ=વર્ષ યુગ સંવત્સર સંવત્સર સંવત્સર | સંવત્સર સંવત્સર 354, 354 | 383 | 354 383 | વર્ષમાન દિવસ સંખ્યા 12 | 12 | 44 | 12 | 44 | ભાગ સંખ્યા 62 | 62 | 62 ભાગ્યાકાર સંખ્યા માસ-૧૨ માસ-૧૨ માસ-૧૩ | માસ-૧૨ / માસ-૧૩ | દિન 1830 આ રીતે વિવિધ આગમો અને પ્રકરણોમાં આવતી ખગોળ માહિતીનો ઝીણવટભર્યો અભ્યાસ કરવામાં આવે તો આજે પણ ખુટતી કડીઓની ત્રુટિ તેમાંથી પૂર્ણ કરી શકાય છે અને આધુનિક વિજ્ઞાનની અર્ધસત્ય માન્યતાઓને સમતોલ બુદ્ધિથી વિચારી સત્ય જાણી શકાય છે. ખગોળનો ઉપયોગ કાળજ્ઞાન (શુભાશુભ કાળ, શુભાશુભ સમય, આયુષ્ય મૃત્યુ આદિ જાણવા) માટે પૂર્વાચાર્યો કરતા હતા...આવા ગ્રંથના અધ્યયનથી સર્વજ્ઞની સર્વજ્ઞતા પર શ્રદ્ધા દઢ કરીએ અને જ્ઞાનોપયોગનો અમૃતાસ્વાદ માણતા માણતા અક્ષય આનંદ પામીએ. મંડલ પ્રકરણ પદાર્થ સંગ્રહ સમાપ્ત