________________ (2) ચંદ્ર માસ / વર્ષની ઉત્પત્તિ રાહુના વિમાન દ્વારા ઢંકાતા કે મુક્ત \ થતા ચંદ્ર દ્વારા, વદ-૧ થી વદ-0)) અને સુદ-૧ થી સુદ-૧૫ સુધીની 30 / તિથિઓની ઉત્પત્તિ થાય છે. પ્રત્યેક તિથિઓનું માપ અંશ મતલબ = 29 મુ. થાય અથવા = 23 ક. 36 મિનિટ 46 સેકન્ડ જેટલો સમય થાય. | | માટે ચંદ્ર માસ = 29 32 મુ. (1 તિથિ) x 30 તિથિ ચંદ્ર માસ = ૮૮૫૩૭-મુ. : ચંદ્ર માસ = 29 3 દિવસ + મુ. = ચંદ્ર માસ = 29 મુ. થાય. ચંદ્ર વર્ષ = 29 2 x 12 = 354 દિ. ઉપયોગ : તિથિ આદિની જાણકારી-ગુજરાતી કેલેન્ડરની રચના માટે ઉપયોગી. 3) નક્ષત્ર માસની ઉત્પત્તિ : ચંદ્ર પોતાના 15 મંડલમાં ઉત્તરાયણ અને દક્ષિણાયન ગતિ વડે સતત ભમતા બધા જ નક્ષત્રો સાથે ભોગવટો કરે છે. આમ, ચંદ્રના 2 અયન (ઉત્તરાયણ + દક્ષિણાયન) = સર્વ નક્ષત્રનો ભોગકાળ = 27 દિવસ. ઉપયોગ : નક્ષત્રો સાથેના ચંદ્રના યોગોની જાણકારી. આમ નક્ષત્ર માસ = 27 દિ, 1 યુગમાં 134 ચંદ્રાયણો (67 ઉત્તરાયણો + 67 દક્ષિણાયનો) આવે.