________________ 450 3 પ્રકારની યોનિ જીવો યોનિ રત્નપ્રભા, શર્કરા પ્રભા, વાલુકાપ્રભા | શીત પંકપ્રભા ઉપરના ઘણા નરકવાસોમાં શીત નીચેના થોડા નરકાવાસોમાં ઉષ્ણ ધૂમપ્રભા ઉપરના ઘણા નરકાવાસોમાં ઉષ્ણ નીચેના થોડા નરકાવાસોમાં શીત તમ:પ્રભા, તમતમ:પ્રભા દેવ, ગર્ભજ તિર્યંચ, ગર્ભજ મનુષ્ય | શીતોષ્ણ તેઉકાય ઉષ્ણ એકેન્દ્રિય, વિકસેન્દ્રિય, સંમૂછિમ | શીત, ઉષ્ણ, શીતોષ્ણ. પંચેન્દ્રિય તિર્યંચ, સંમૂચ્છિમ મનુષ્ય ઉષ્ણ અથવા, (i) સચિત્તયોનિ, (i) અચિત્તયોનિ, (i) મિશ્રયોનિ. જીવો યોનિ દેવ, નારક અચિત્ત ગર્ભજ તિર્યંચ, ગર્ભજ મનુષ્ય | મિશ્ર એકેન્દ્રિય, વિકલેન્દ્રિય, સંમૂચ્છિમ | સચિત્ત, અચિત્ત, મિશ્ર તિર્યંચ, સંમૂચ્છિમ મનુષ્ય અથવા, (i) સંવૃતયોનિ, (i) વિવૃતયોનિ, (i) સંવૃતવિવૃતયોનિ.