________________ દ્વાર ૧૫૧મું - 84 લાખ યોનિ 448 દ્વાર ૧૫૧મું - 84 લાખ યોનિ યોનિ = જીવોને ઉત્પન્ન થવાના સ્થાનો. દા.ત. છાશયોનિ વગેરે. સમાન વર્ણ, ગંધ, રસ, સ્પર્શવાળા ઘણા સ્થાનોનો 1 યોનિમાં સમાવેશ થાય છે. તેથી યોનિ 84 લાખ છે. તે આ પ્રમાણે - | યોનિ 7 લાખ 7 લાખ લાખ જીવો પૃથ્વીકાય અપૂકાય તેઉકાય વાયુકાયા પ્રત્યેક વનસ્પતિકાય સાધારણ વનસ્પતિકાય બેઇન્દ્રિય તે ઇન્દ્રિય ચઉરિન્દ્રિય દેવ 7 લાખ 10 લાખ 14 લાખ 2 લાખ 2 લાખ 2 લાખ 4 લાખ 4 લાખ 4 લાખ નારક પંચેન્દ્રિય તિર્યંચ મનુષ્ય 14 લાખ 84 લાખ ૩પ્રકારની યોનિ - (1) શીતયોનિ, (i) ઉષ્ણુયોનિ, (ii) શીતોષ્ણુયોનિ.