SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ 444 જીવોને વિષે સમ્યકત્વ | જીવો વૈમાનિક દેવ | સમ્યકત્વ વિશેષ ક્ષાયિક નરકાયુષ્ય બાંધીને પછી ક્ષાયિક સમ્યકત્વ પામે તે કાળ કરીને નરકમાં આવે ત્યારે. (પર ભવનું) ઔપથમિક અનાદિ મિથ્યાષ્ટિ દેવ પહેલી વાર સમ્યકત્વ પામે ત્યારે. ક્ષાયોપથમિક | (i) પથમિક સભ્યત્વના કાળ પછી. (તે ભવનું) અથવા ૧લા કે ૩જા ગુણઠાણાથી સમ્યત્વમોહનીયના ઉદયે ક્ષાયોપથમિક સમકિત પામેતે. (તે ભવનું) (ii) ક્ષાયોપથમિક સભ્યદૃષ્ટિ તિર્યંચ કે મનુષ્ય વૈમાનિક દેવમાં ઉત્પન્ન થાય તેને. (પરભવનું) ક્ષાયિક દેવાયુષ્ય બાંધીને પછી ક્ષાયિક સમ્યક્ત્વ પામે તે કાળ કરીને વૈમાનિકદેવમાં આવે ત્યારે. (પરભવનું) ઔપથમિક (i) પહેલું સમ્યક્ત્વ પામે સંખ્યાતા વર્ષના | આયુષ્યવાળા મનુષ્ય ત્યારે. (i) ઉપશમશ્રેણિમાં
SR No.032804
Book TitlePadarth Prakash 24 Pravachan Saroddhar Part 02
Original Sutra AuthorN/A
AuthorVijayhemchandrasuri
PublisherSanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2016
Total Pages418
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy