________________ જીવોને વિષે સમ્યકત્વ 445 જીવો સમ્યકત્વ | વિશેષ લાયોપથમિક | (i) ઔપથમિક સમ્યક્ત્વના કાળ પછી. (ત ભવનું). અથવા ૧લા કે ૩જા ગુણઠાણાથી સમ્યકૃત્વમોહનીયના ઉદયે ક્ષાયોપથમિક સમકિત પામે છે. (તે ભવનું) (ii) ક્ષાયોપથમિક સમ્યગ્રષ્ટિ દેવ વગેરે મનુષ્યમાં ઉત્પન્ન થાય ત્યારે. (પરભવનું) ક્ષાયિક (i) ક્ષપકશ્રેણિમાં (તે ભવનું) (i) પૂર્વે આયુષ્ય બંધાયા પછી ક્ષાયિક સમ્યકત્વ પામે તે. (તે ભવનું) (ii) ક્ષાયિકસમ્યગદષ્ટિ દેવ નારક મનુષ્યમાં ઉત્પન્ન થાય ત્યારે. (પરભવનું) ઔપથમિક | પહેલું સમ્યક્ત્વ પામે ત્યારે. ક્ષાયોપથમિક | (i) પથમિક સમ્યક્ત્વના કાળ પછી. (તે ભવનું) અથવા ૧લા કે ૩જા ગુણઠાણાથી સમ્યત્વમોહનીયના ઉદયે ક્ષાયોપથમિક સમકિત પામે છે. (તે ભવનું) (ii) કર્મગ્રન્થનો મત-ક્ષાયોપશ મિક સમ્યક્ત્વ લઈને અસંખ્ય વર્ષના આયુષ્યવાળા મનુષ્ય-તિર્યંચ