________________ 447 જીવોને વિષે સમ્યક્ત્વ ગુપ્તિના અનુષ્ઠાનમાં રુચિ હોવી તે. (x). સંક્ષેપચિ - જેણે પૂર્વે કોઈ ધર્મને સ્વીકાર્યો ન હોય અને જે જિનધર્મ કે અન્યધર્મના સ્વરૂપને જાણતો ન હોય તેવો જીવ જેમ ચિલાતીપુત્ર ઉપશમ વગેરે 3 પદોથી તત્ત્વોની રુચિ પામ્યો તેમ સંક્ષેપથી તત્ત્વોની રુચિ પામે તેની રુચિ તે. (5) ધર્મરુચિ - ધર્માસ્તિકાય વગેરેના ધર્મની (સ્વભાવની), શ્રતધર્મની અને ચારિત્રધર્મની શ્રદ્ધા કરવી તે ધર્મચિ. જીવોને વિષે સમ્યકત્વ - જીવો સમ્યકત્વ વિશેષ રત્નપ્રભા, શર્કરા પ્રભા, ઔપથમિક અનાદિમિથ્યાદષ્ટિ નારકી વાલુકાપ્રભા પહેલી વાર સમ્યક્ત્વ પામે ત્યારે. ક્ષાયોપથમિક | (i) ઔપશમિક સભ્યત્વના કાળ પછી. (તે ભવનું) અથવા ૧લા કે ૩જા ગુણઠાણાથી સમ્યત્વમોહનયના ઉદયે ક્ષાયોપથમિક સમકિત પામે છે. (ત ભવનું) (i) ક્ષાયોપથમિક સમ્યગૃષ્ટિ તિર્યંચ કે મનુષ્ય નરકમાં ઉત્પન્ન થાય તેને 1 (પરભવનું). 1. સિદ્ધાન્તનો મત - સમ્યકૃત્વ લઈને છઠ્ઠી નરકમૃથ્વી સુધી ઉત્પન્ન થઈ શકે. કર્મગ્રન્થનો મત - મનુષ્ય-તિર્યંચ સમ્યક્ત્વ લઈને વૈમાનિકદેવમાં જ ઉત્પન્ન થાય. મનુષ્ય-તિર્યંચ સમ્યકત્વ વમીને વૈમાનિકદેવ સિવાય બીજ ઉત્પન્ન થાય.