________________ પદાર્થપ્રકાશ ભાગઃ૨૪ના પ્રકાશનનો સંપૂર્ણ લાભ શ્રી પ્રેમ-ભુવનભાનુસૂરિ સમુદાયના પરમ પૂજ્ય આચાર્ય વિજય જય ચન્દ્રસૂરીશ્વરજી મ.ની નિશ્રામાં પાનસર તીર્થે શ્રીમતી કસ્તુરબેન શિવલાલ નગીનદાસ શાહ પરિવાર આયોજિત ચૈત્ર માસની ઓળીમાં થયેલ પ્રતિક્રમણ સૂત્રોની ઉછામણીની ઉપજમાંથી તથા શ્રી અર્થપ્રાઈડ જૈન સંઘ, સિક્કાનગર, મુંબઈ તરફથી લેવાયો છે. MULTY GRAPHICS (2) 18 રરરકાર