________________ દ્વાર ૨૭૬મું - સિદ્ધના 31 ગુણો 789 23) ક્ષીણશુભનામકર્મ - જેમનું શુભનામકર્મ ક્ષય પામ્યું છે. 24) ક્ષણઅશુભનામકર્મ - જેમનું અશુભનામકર્મ ક્ષય પામ્યું છે. 25) ક્ષીણઉચ્ચગોત્ર - જેમનું ઉચ્ચગોત્ર ક્ષય પામ્યું છે. 26) ક્ષીણનીચગોત્ર - જેમનું નીચગોત્ર ક્ષય પામ્યું છે. 27) ક્ષીણદાનાંતરાય - જેમનું દાનાંતરાય ક્ષય પામ્યું છે. 28) ક્ષીણલાભાંતરાય - જેમનું લાભાંતરાય ક્ષય પામ્યું છે. 29) ક્ષીણભોગાંતરાય - જેમનું ભોગાંતરાય ક્ષય પામ્યું છે. 30) ક્ષીણઉપભોગાંતરાય - જેમનું ઉપભોગાંતરાય ક્ષય પામ્યું છે. 31) ક્ષીણવીર્યંતરાય - જેમનું વીર્યંતરાય ક્ષય પામ્યું છે. બીજી રીતે સિદ્ધના 31 ગુણો આ પ્રમાણે છે - 1) પરિમંડલ સંસ્થાન રહિત. પરિમંડલ સંસ્થાન એટલે બંગડી જેવો આકાર. 2) વૃત્ત (ગોળ) સંસ્થાન રહિત. વૃત્ત સંસ્થાન એટલે સિક્કા જેવો આકાર. 3) ત્રિકોણ સંસ્થાન રહિત 4) ચોરસ સંસ્થાન રહિત 5) આયત (લાંબુ) સંસ્થાન રહિત. આયત સંસ્થાન એટલે લાકડી જેવો આકાર. 6) શ્વેતવર્ણ રહિત 14) કટુરસ રહિત પીતવર્ણ રહિત 15) કષાયરસ રહિત 8) રક્તવર્ણ રહિત 16) અસ્ફરસ રહિત 9) નીલવર્ણ રહિત 17) મધુરરસ રહિત 10) કૃષ્ણવર્ણ રહિત 18) ગુરુસ્પર્શ રહિત 11) સુરભિગંધ રહિત 19) લઘુસ્પર્શ રહિત 12) દુરભિગંધ રહિત 20) મૂદુસ્પર્શ રહિત 13) તિક્તરસ રહિત 21) કર્કશસ્પર્શ રહિત