________________ 788 વાર ૨૭૬મું - સિદ્ધના 31 ગુણો | દ્વાર ૨૭૬મું - સિદ્ધના 31 ગુણો સિદ્ધના 31 ગુણો આ પ્રમાણે છે - 1) ક્ષીણમતિજ્ઞાનાવરણ - જેમનું મતિજ્ઞાનાવરણ ક્ષય પામ્યું છે. 2) ક્ષીણશ્રુતજ્ઞાનાવરણ - જેમનું શ્રુતજ્ઞાનાવરણ ક્ષય પામ્યું છે. 3) ક્ષીણઅવધિજ્ઞાનાવરણ - જેમનું અવધિજ્ઞાનાવરણ ક્ષય પામ્યું છે. 4) ક્ષણમન:પર્યવજ્ઞાનાવરણ - જેમનું મન:પર્યવજ્ઞાનાવરણ ક્ષય પામ્યું છે. 5) ક્ષીણકેવલજ્ઞાનાવરણ - જેમનું કેવલજ્ઞાનાવરણ ક્ષય પામ્યું છે. 6) ક્ષીણચક્ષુદર્શનાવરણ - જેમનું ચક્ષુદર્શનાવરણ ક્ષય પામ્યું છે. 7) ક્ષીણઅચક્ષુદર્શનાવરણ - જેમનું અચક્ષુદર્શનાવરણ ક્ષય પામ્યું છે. 8) ક્ષણઅવધિદર્શનાવરણ - જેમનું અવધિદર્શનાવરણ ક્ષય પામ્યું છે. 9) ક્ષીણકેવલદર્શનાવરણ - જેમનું કેવલદર્શનાવરણ ક્ષય પામ્યું છે. 10) ક્ષીણનિદ્રા - જેમની નિદ્રા ક્ષય પામી છે. 11) ક્ષીણનિદ્રાનિદ્રા - જેમની નિદ્રાનિદ્રા ક્ષય પામી છે. 12) ક્ષીણપ્રચલા - જેમની પ્રચલા ક્ષય પામી છે. 13) ક્ષીણપ્રચલાપ્રચલા - જેમની પ્રચલાપ્રચલા ક્ષય પામી છે. 14) ક્ષીણથીણદ્ધિ - જેમની થીણદ્ધિ ક્ષય પામી છે. 15) ક્ષીણસાતવેદનીય - જેમનું સાતવેદનીય ક્ષય પામ્યું છે. 16) ક્ષીણઅસતાવેદનીય - જેમનું અસતાવેદનીય ક્ષય પામ્યું છે. 17) ક્ષણદર્શનમોહનીય - જેમનું દર્શનમોહનીય ક્ષય પામ્યું છે. 18) ક્ષીણચારિત્રમોહનીય - જેમનું ચારિત્રમોહનીય ક્ષય પામ્યું છે. 19) ક્ષીણનરકાયુષ્ય - જેમનું નરકાયુષ્ય ક્ષય પામ્યું છે. 20) ક્ષીણતિર્યંચાયુષ્ય - જેમનું તિર્યંચાયુષ્ય ક્ષય પામ્યું છે. 21) ક્ષીણમનુષ્પાયુષ્ય - જેમનું મનુષ્યાયુષ્ય ક્ષય પામ્યું છે. 22) ક્ષીણદેવાયુષ્ય - જેમનું દેવાયુષ્ય ક્ષય પામ્યું છે.