________________ 787 ક. | દેશ | નગર 15 મલય ભદિલપુર | 16 | વૈરાટ | વત્સા 17] અચ્છ વરુણા 18 | દશાર્ણ મૃત્તિકાવતી 19 ચેદિક શક્તિમતી 20| સિંધુસૌવીર | વીતભય 21| સૂરસેન મથુરા રર | ભકિ પાપા 23 વર્ત માસપુરી કુણાલ શ્રાવસ્તી | ર૫, લાઢ | કોટવર્ષ કેકય (અ) | જૈતામ્બિકા. આ ભરતક્ષેત્રમાં રહેલા આર્યદેશો કહ્યા. બીજા પણ મહાવિદેહક્ષેત્રની વિજયોના મધ્યખંડોમાં ઘણા આર્યદેશો છે. 1. મતાંતરે વત્સ દેશ અને વૈરાટ નગર. 2. મતાંતરે વરુણ દેશ અને અચ્છપુરી નગર. 3. મતાંતરે ચેદિદેશમાં સૌક્તિકાવતી નગરી, સિન્ધ દેશમાં વીતભય નગર, સવીર દેશમાં મથુરા નગરી, સૂરસેન દેશમાં પાપા નગરી, ભંગીદેશમાં માસપુરીવટ્ટી નગરી.