________________ 786 દ્વાર ૨૭૫મું - આર્ય દેશો દ્વાર ૨૭૨મું - આર્ય દેશો જ્યાં તીર્થકરો, ચક્રવર્તીઓ, બળદેવો અને વાસુદેવોની ઉત્પત્તિ થાય તે આર્યદેશો. તે સિવાયના દેશો તે અનાર્યદેશો. આવશ્યકચૂર્ણિમાં આર્યદેશ-અનાર્યદેશની વ્યાખ્યા આ પ્રમાણે કરી છે - જયાં હક્કાર વગેરે નીતિઓ ચાલતી હોય તે આર્યદેશો. તે સિવાયના દેશો તે અનાર્યદેશો. આર્યદેશો સાડા પચીસ છે. તે આ પ્રમાણે - | | દેશ નગર મગધ | રાજગૃહ 2 | અંગ ચંપા 3 | વંગ તામ્રલિપ્તી કલિંગદેશ | કાંચનપુર | | કાશી વાણારસી દ | કોશલ સાકેત ગજપુર 8 | કુશાર્ત સૌરિક 9 | પાંચાલ કાંડિલ્ય 10 જંગલ અહિચ્છત્રા 11| સુરાષ્ટ્ર દ્વારવતી 12 વિદેહ મિથિલા 13 વત્સ કૌશાંબી 14 | શાંડિલ્યા નંદિપુર