________________ 413 દ્વાર ૧૪૧મું - 5 પ્રકારના માસો (4) આદિત્યમાસ - 1 અયનનો ૬ઠ્ઠો ભાગ તે આદિત્યમાસ. 1 યુગમાં 60 આદિત્યમાસ છે. - 60 આદિત્યમાસ = 1830 અહોરાત્ર. . 1 આદિત્યમાસ = 1630 = 30] અહોરાત્ર. (5) અભિવર્ધિતમાસ - અભિવર્ધિતવર્ષનો ૧૨મો ભાગ તે અભિ વર્ધિતમાસ. 1 ચન્દ્રમાસ = 29 32 અહોરાત્ર. 1 અભિવર્ધિતવર્ષ = 13 ચન્દ્રમાસ. : 1 અભિવર્ધિતવર્ષ = 13 4 29 3 = 383 17 અહોરાત્ર. 1 અભિવર્ધિતવર્ષ = 12 અભિવર્ધિતમાસ. : 12 અભિવર્ધિતમાસ = 383 અહોરાત્ર. - 1 અભિવર્ધિતમાસ = 383 = 312 અહોરાત્ર. 12 પાનાંની પસંદગી તમારા હાથણાં નથી પણ પાનાં કેમ રમવાં એ તમારા હાથમાં છે. બસ, એ જ રીતે જીવનની કે સામગ્રીની પસંદગી આપણા હાથમાં નથી, પણ આપણને મળેલા જીવનનો અને સામગ્રીનો ઉપયોગ કેવી રીતે કરવો એ આપણા હાથમાં છે. સંપત્તિ સતત ઘટી રહ્યાનો ખ્યાલ મનને જો બેચેન બનાવીને જ રહે છે, સ્મરણશક્તિ મંદ પડી રહ્યાનો ખ્યાલ મનને જો વ્યથિત કરીને જ રહે છે તો રોજરોજ આયુષ્ય ઘટી રહ્યાનો ખ્યાલ મનને અલ્પ પણ ખભળભાવે નહીં ?