________________ 41 2 દ્વાર ૧૪૧મું - 5 પ્રકારના માસો દ્વાર ૧૪૧મું - 5 પ્રકારના માસો (1) નક્ષત્રમાસ - જેટલા કાળમાં ચન્દ્ર અભિજિતથી માંડીને ઉત્તરાષાઢા સુધીના બધા નક્ષત્રો સાથે જાય છે તે નક્ષત્રમાસ. સૂર્યનું 1 અયન = 183 અહોરાત્ર. 1 યુગમાં પ ઉત્તરાયણ અને 5 દક્ષિણાયન થાય એટલે કે 10 અયન થાય. . 1 યુગમાં 183 x 10 = 1830 અહોરાત્ર છે. 1 યુગમાં 67 નક્ષત્ર માસ છે. 67 નક્ષત્રમાસ = 1830 અહોરાત્ર. . 1 નક્ષત્રમાસ = 1630 = 27 ] અહોરાત્ર. (2) ચન્દ્રમાસ - યુગની શરૂઆતમાં શ્રાવણ વદ 1 થી પૂનમ સુધીનો કાળ તે ચન્દ્રમાસ. એક પૂનમથી બીજી પૂનમ સુધીનો કાળ તે ચન્દ્રમાસ. 1 યુગમાં ૬ર ચન્દ્રમાસ છે. - 62 ચન્દ્રમાસ = 1830 અહોરાત્ર. . 1 ચન્દ્રમાસ = 1630 = 29 3 અહોરાત્ર. (3) ઋતુમાસ - 1 ઋતુના અડધા પ્રમાણવાળો હોય તે ઋતુમાસ. તેને કર્મમાસ કે સાવનમાસ પણ કહેવાય છે. 1 યુગમાં 61 ઋતુમાસ છે. - 61 ઋતુમાસ = 1830 અહોરાત્ર. - 1 ઋતુમાસ = 103 = 30 અહોરાત્ર. 6 1