________________ 414 દ્વાર ૧૪૨મું - 5 પ્રકારના વર્ષ | દ્વાર ૧૪રમું - 5 પ્રકારના વર્ષ | 1 યુગમાં પાંચ વર્ષ હોય છે. તે આ પ્રમાણે - (1) ચન્દ્રવર્ષ (2) ચન્દ્રવર્ષ (3) અભિવર્ધિતવર્ષ (4) ચન્દ્રવર્ષ (5) અભિવર્ધિતવર્ષ. 1 ચન્દ્રમાસ = 29 : અહોરાત્ર. 1 ચન્દ્ર વર્ષ = 12 ચન્દ્રમાસ = 12 4 293 = 354 12 અહોરાત્ર. 1 અભિવર્ધિતમાસ = 3112 અહોરાત્ર. 1 અભિવર્ધિતવર્ષ = 12 અભિવર્ધિતમાસ = 12431121 = 383 અહોરાત્ર. 1 યુગ = 3 ચન્દ્રવર્ષ + 2 અભિવર્ધિત વર્ષ = (3412) ચન્દ્રમાસ + (2012) અભિવર્ધિતમાસ = 36 ચન્દ્રમાસ + (2413) ચન્દ્રમાસ = 36 ચન્દ્રમાસ + 26 ચન્દ્રમાસ = 62 ચન્દ્રમાસ. 12 4 આપણા સંપર્કમાં આવનારા પાસે પાપની પ્રશંસા કયારેય કરવી નહીં અને ધર્મની પ્રશંસા કર્યા વિના ક્યારેય રહેવું નહીં, કેમકે પ્રશંસા એ અનેક જીવો માટે પ્રવૃત્તિ-નિવૃત્તિનું પ્રેરકબળ બની રહેતી હોય છે. + મનની આજ્ઞા આપણે માનતા નથી, હૃદયના અવાજને આપણે દબાવતા નથી એ નક્કી ખરું?