________________ 730 દ્વાર ૨૬૭મું- કૃષ્ણરાજીઓનું સ્વરૂપ 7 કે 8 ભવમાં મોક્ષે જાય છે. તેમનું આયુષ્ય 8 સાગરોપમનું છે. તેઓ સ્વયંબુદ્ધ એવા પણ તીર્થંકર પ્રભુને દીક્ષા પૂર્વે 1 વર્ષ પહેલા ધર્મતીર્થની સ્થાપના કરવા વિનંતિ કરે છે. તેમના નામ અને પરિવારના દેવો આ પ્રમાણે છે - વિમાન દેવ પરિવારના દેવો અર્ચિ સારસ્વતી 707 અર્ચિમલિ આદિત્ય વૈરોચન વતિ 14,014 પ્રશંકર વરુણ ચન્દ્રાભ ગઈતોય) 7,707 સૂરાભ તુષિત | શુક્રાભ અવ્યાબાધ ] 909 સુપ્રતિષ્ઠાભ આગ્નેય રિષ્ઠાભ રિષ્ઠ જેઓ શક્તિ અને સંયોગ મુજબ ઉત્તમ આચારોનું પાલન કર્યા વિના નિશ્ચયનયરૂપ એકાંત શુભ ભાવોને પ્રાપ્ત કરવા ઇચ્છે છે તેઓ | ધુમાડાના બાચકા ભરી રહ્યા છે. તેઓના હાથમાં કશું જ આવતું નથી. + ભગવાન બુદ્ધિનો વિષય જ નથી, તે તો હૃદયનો વિષય છે. ઉપાસનાનો વિષય છે, તર્કનો નહીં. લાખો-કરોડો માણસોનો અનુભવ છે કે ભગવાનની કૃપાથી અસાધ્ય કાર્યો પણ સિદ્ધ થાય છે. એ અનુભવને તમે શી રીતે નકારી શકશો ?