________________ 724 દ્વાર ૨૬૩મું - જીવો-અજીવોનું અલ્પબદુત્વ જીવો ચઉરિન્દ્રિય તે ઇન્દ્રિય બેઇન્દ્રિય અનિન્દ્રિય (સિદ્ધો) | એકેન્દ્રિય સેન્દ્રિય અલ્પબદુત્વ વિશેષાધિક વિશેષાધિક વિશેષાધિક અનંતગુણ અનંતગુણ વિશેષાધિક જીવો જીવો અલ્પબદુત્વ સૌથી થોડા અનંતગુણ : પુદ્ગલો 1. ચઉરિન્દ્રિય, તે ઇન્દ્રિય અને બેઈન્દ્રિય દરેક સંખ્યાતા કોડાકોડી યોજના (ચોથા કર્મગ્રંથની ટીકામાં અહીં અસંખ્ય કોડાકોડી યોજન કર્યું છે.) પ્રમાણ વિખ્રભસૂચિશ્રેણિથી મપાયેલ પ્રતરના અસંખ્યાતમા ભાગમાં રહેલ અસંખ્ય સૂચિશ્રેણિઓના આકાશપ્રદેશ પ્રમાણ છે, પણ ઉત્તરોત્તર વિષ્ક્રભસૂચિશ્રેણિ મોટી છે. 2. સિદ્ધો અનંત છે. 3. વનસ્પતિકાય જીવો સિદ્ધો કરતા અનંતગુણ છે. 4. બેઇન્દ્રિય વગેરે પણ ઉમેર્યા હોવાથી. 5. પુદ્ગલો 3 પ્રકારના છે - પ્રયોગપરિણત, મિશ્રપરિણત, વિગ્નસા પરિણત. દરેક જીવ અનંત કર્મપુદ્ગલસ્કંધોથી વીંટાયેલ છે. તેથી પ્રયોગપરિણત યુગલો પણ જીવો કરતા અનંતગુણ છે. પ્રયોગપરિણત પુગલો કરતા મિશ્રપરિણત પુદ્ગલો અનંતગુણ છે. મિશ્રપરિણત પુગલો કરતા વિદ્મસાપરિણત પુદ્ગલો અનંતગુણ છે.