________________ દ્વાર 26 ૩મું - જીવો-અજીવોનું અલ્પબદુત્વ 72 3 જીવો તેઉકાય પૃથ્વીકાય અપ્લાય અલ્પબદુત્વ અસંખ્યગુણ 1 વિશેષાધિકર વિશેષાધિક વિશેષાધિક અનંતગુણ : અનંતગુણ વિશેષાધિક વાયુકાયા અકાય (સિદ્ધ) વનસ્પતિકાય સકાય (4) | જીવો પંચેન્દ્રિય | | અલ્પબદુત્વ સૌથી અલ્પ 1. તેઉકાય જીવો અસંખ્ય લોકાકાશપ્રદેશ પ્રમાણ છે. 2. પૃથ્વીકાય જીવો અસંખ્ય લોકાકાશપ્રદેશ પ્રમાણ છે, પણ તેઉકાયથી વધુ છે. 3. અપ્લાય જીવો અસંખ્ય લોકાકાશપ્રદેશ પ્રમાણ છે, પણ પૃથ્વીકાયથી વધુ 4. વાયુકાય જીવો અસંખ્ય લોકાકાશપ્રદેશ પ્રમાણ છે, પણ અપ્લાયથી વધુ 5. સિદ્ધો અનંત છે. 6. વનસ્પતિકાય જીવો અનંત લોકાકાશપ્રદેશ પ્રમાણ છે. 7. પૃથ્વીકાય વગેરે પણ ઉમેર્યા હોવાથી. 8. પંચેન્દ્રિય જીવો સંખ્યાતા કોડાકોડી યોજન (ચોથા કર્મગ્રંથની ટીકામાં અહીં અસંખ્ય કોડાકોડી યોજન કર્યું છે.) પ્રમાણ વિખ્રભસૂચિશ્રેણિથી મપાયેલ પ્રતરના અસંખ્યાતમા ભાગમાં રહેલા અસંખ્ય સૂચિશ્રેણિઓના આકાશપ્રદેશ પ્રમાણ છે.