________________ 72 2 દ્વાર ૨૬૨મું - અંતરદ્વીપ | જીવો મનુષ્ય નારકી તિર્યંચ સ્ત્રી દેવો દેવીઓ સિદ્ધો તિર્યંચો અલ્પબદુત્વ અસંખ્યગુણ અસંખ્યગુણર અસંખ્યગુણ અસંખ્યગુણ સંખ્યાતગુણપ અનંતગુણ* અનંતગુણ (3) | જીવો અલ્પબદુત્વ સૌથી અલ્પ ત્રસકાય 1. અહીં સંમૂચ્છિમ મનુષ્યો પણ લીધા છે. વમનમાં અને નગરની પાળ વગેરેમાં અસંખ્ય સંમૂચ્છિમ મનુષ્યો છે. મનુષ્યો ઉત્કૃષ્ટથી શ્રેણિના અસંખ્યાતમાં ભાગમાં રહેલ આકાશપ્રદેશ જેટલા છે. નારકીઓ અંગુલના આકાશપ્રદેશોના પહેલા વર્ગમૂળને ત્રીજા વર્ગમૂળથી ગુણતા જેટલા આકાશપ્રદેશો થાય તેટલી ઘનીકૃત લોકની 7 રાજ લાંબી અને 1 પ્રદેશ પહોળી શ્રેણીઓના આકાશપ્રદેશો જેટલા છે. 3. તિર્યંચ સ્ત્રીઓ પ્રતરના અસંખ્યાતમા ભાગમાં રહેલ અસંખ્ય શ્રેણિઓના આકાશપ્રદેશ પ્રમાણ છે. 4. દેવો પ્રતરના અસંખ્યાતમાં ભાગમાં રહેલ શ્રેણીઓના આકાશપ્રદેશ પ્રમાણ છે, પણ તિર્યંચ સ્ત્રીઓ કરતા અસંખ્યગુણ છે. 5. દેવો કરતા દેવીઓ 32 ગુણ છે. 6. કારણ પૂર્વે કહ્યું છે. 7. કારણ પૂર્વે કહ્યું છે. 8. ટાસકાયમાં બે ઇન્દ્રિય વગેરે આવે છે અને તેઓ શેષ જીવો કરતા અતિઅલ્પ છે.