________________ દ્વાર ૨૬૩મું - જીવો-અજીવોનું અલ્પબદુત્વ 72 1 દ્વાર ૨૬૩મું - જીવો-અજીવોનું અલ્પબદુત્વ (1) જીવો મનુષ્યો નારકી દેવો સિદ્ધો તિર્યંચો અલ્પબદુત્વ સૌથી અલ્પ અસંખ્યગુણર અસંખ્યગુણ અનંતગણ અનંતગણપ (2) જીવો મનુષ્ય સ્ત્રી અલ્પબદુત્વ સૌથી અલ્પ 1. મનુષ્યો સંખ્યાતા કોડાકોડી પ્રમાણ છે. 2. અંગુલના આકાશપ્રદેશોના પહેલા વર્ગમૂળને ત્રીજા વર્ગમૂળથી ગુણતા જેટલા આકાશપ્રદેશો થાય તેટલી ઘનીકૃત લોકની 7 રાજ લાંબી અને 1 પ્રદેશ પહોળી શ્રેણીઓના આકાશપ્રદેશો જેટલા નારકીઓ છે. 3. વ્યંતરદેવો અને જયોતિષદેવો પ્રતરના અસંખ્યાતમાં ભાગમાં રહેલ શ્રેણીઓના આકાશપ્રદેશો જેટલા છે. 4. કાળ અનંત છે, દર 6 મહિને અવશ્ય કોઈને કોઈ સિદ્ધ થાય છે અને મોક્ષમાંથી પાછું આવવાનું નથી. અનંત કાળ પછી પણ 1 નિગોદના અનંતમા ભાગ જેટલા જીવો સિદ્ધ થયા હશે, તિર્યંચગતિમાં અસંખ્ય નિગોદ છે અને દરેક નિગોદમાં સિદ્ધો કરતા અનંતગુણ જીવો છે. 6. મનુષ્ય સ્ત્રીઓ સંખ્યાતા કોડાકોડી પ્રમાણ છે.