________________ દ્વાર ૧૩૮મું - 10 આશ્ચર્યો 403 કોના શાસનમાં? ઋષભદેવ ભગવાન સુવિધિનાથ ભગવાન શીતલનાથ ભગવાન | મલ્લિનાથ ભગવાન કયા આશ્ચર્ય? 108 સિદ્ધ અસંયત પૂજા હરિવંશની ઉત્પત્તિ સ્ત્રીતીર્થ કૃષ્ણનું અપરકંકાગમન ગર્ભહરણ, ઉપસર્ગ, ચમરેન્દ્રનો ઉત્પાત, અયોગ્ય પર્ષદા, ચન્દ્ર-સૂર્યનું અવતરણ નેમિનાથ ભગવાન મહાવીરસ્વામી ભગવાન જગતના સર્વ જીવો પ્રત્યે કોઈ પણ બાહ્ય સંબંધ વિના જ પ્રભુ બંધ કરતા પણ અધિક સ્નેહ રાખે છે. | + પ્રભુના દર્શનથી આત્મામાં એવા શુભ અનુબંધ પડે છે કે જેથી સુકૃતોની પરંપરા જીવનમાં પ્રાપ્ત થાય છે. 1. સુવિધિનાથ ભગવાનથી શાંતિનાથ ભગવાન સુધીના 8 તીર્થકરોના 7 આંતરાઓમાં તીર્થોચ્છેદ થવાથી અસંયતપુજા થઈ. બાકીના ઋષભદેવ વગેરે જિનેશ્વરોનું શાસન પ્રવર્તમાન હોતે છતે પણ મરીચિ, કપિલ વગેરે અસયતોની પૂજા થઈ છે. તેથી અસંયતપૂજારૂપ આશ્ચર્ય પ્રાયઃ બધા તીર્થકરોના તીર્થમાં થયું