________________ દ્વાર ૨૫૪મું - ઉત્સધાંગુલ, આત્માગુલ અને પ્રમાણાંગુલનું પ્રમાણ 671 હરિવર્ષક્ષેત્ર-રમ્યકક્ષેત્રના = મહાવિદેહક્ષેત્રના મનુષ્યોનું 1 વાલાઝ. મનુષ્યોના 8 વાલાઝ મહાવિદેહક્ષેત્રના = ભરતક્ષેત્ર-ઐરાવતક્ષેત્રના મનુષ્યોનું 1 મનુષ્યોના 8 વાલાગ્ર વાલાઝ. ભરતક્ષેત્ર-ઐરાવતક્ષેત્રના = 1 લિક્ષા. મનુષ્યોના 8 વાલાઝ 8 ભિક્ષા = 1 યૂકા 8 ધૂકા = 1 યવમધ્ય (યવનો મધ્યભાગ) 8 યવમધ્ય = 1 ઉત્સધાંગુલ. 6 ઉત્સધાંગુલ = 1 પાદ 2 પાદ = 1 વેંત 2 વત = 1 હાથ 4 હાથ = 1 ધનુષ્ય 20OO ધનુષ્ય = 1 ગાઉ 4 ગાઉ = 1 યોજન 1 ઉત્સધાંગુલ = 20,97, ૧૫ર પરમાણુ (આમાં ઉશ્લષ્ણશ્લર્ણિકા, શ્લષ્ણશ્લેક્ટ્રિકા અને ઊર્ધ્વરેણુની ગણના કરી નથી.) ઉત્સધાંગુલથી શરીરની ઊંચાઈ મપાય છે. (2) આત્માગુલ - જે કાળે જે પુરુષો પોતાના અંગુલથી 108 અંગુલ ઊંચા હોય તેમનું અંગુલ તે આત્માંગુલ, કાળ વગેરેના ભેદથી પુરુષોનું પ્રમાણ અનવસ્થિત હોવાથી આત્માગુલનું પ્રમાણ અનિયત છે. જે પુરુષો પોતાના અંગુલથી 108 અંગુલ કરતા ઓછા કે વધુ પ્રમાણવાળા છે અને લક્ષણશાસ્ત્રમાં કહેલા સ્વર વગેરે શેષ લક્ષણો વિનાના છે તેમનું અંગુલ તે હકીકતમાં આત્માગુલ નથી. ભરત ચક્રવર્તી પોતાના અંગુલથી 120 અંગુલ પ્રમાણ હતા, છતાં તેમનું અંગુલ તે આત્માંગુલ