________________ 672 દ્વાર ૨૫૪મું - ઉત્સધાંગુલ, આત્માગુલ અને પ્રમાણાંગુલનું પ્રમાણ છે. કેટલાકના મતે મહાવીર પ્રભુની ઊંચાઈ પોતાના અંગુલથી 84 અંગુલ પ્રમાણ હતી, છતાં તેમનું અંગુલ તે આત્માગુલ છે. આત્માંગુલથી વાસ્તુ મપાય છે. વાસ્તુ 3 પ્રકારે છે - (1) ખાત = કુવા, ભોયરું, તડાવ વગેરે, (2) ઉચ્છિત-ઘર વગેરે, (3) ઉભયભોંયરા વગેરે સહિતના ઘર વગેરે. (3) પ્રમાણાંગુલ - ઉત્કૃષ્ટ પ્રમાણને પામેલું અંગુલ તે પ્રમાણાંગુલ. અથવા પ્રમાણરૂપ પુરુષ એટલે કે આ અવસર્પિણીમાં બધો લોકવ્યવહાર અને રાજય વગેરેની મર્યાદા બતાવનાર ઋષભદેવ પ્રભુ કે ભરત ચક્રવર્તી, તેમનું અંગુલ તે પ્રમાણાંગુલ. પ્રમાણાંગુલથી પર્વત, પૃથ્વી, વિમાન વગેરે મપાય છે. 1 પ્રમાણાંગુલ = 1 ભરતચક્રીનું આત્માંગુલ. 1 પ્રમાણાંગુલ = 400 ઉત્સધાંગુલ. ભરતચક્રીની ઊંચાઈ = 120 આત્માગુલ ભરતચક્રીની ઊંચાઈ = 500 ધનુષ્ય (ઉત્સધાંગુલથી મપાયેલ) :120 આત્માગુલ = 500 ધનુષ્ય ૧૨૦આત્માગુલ = ૪૮,૦૦૦ઉત્સધાંગુલ (1 ધનુષ્ય =96 ઉત્સધાંગુલ) :.1 આત્માગુલ = 48 ,OOO ઉત્સધાંગુલ = 400 ઉત્સધાંગુલ. 120 : 1 પ્રમાણાંગુલ = 1 આત્માગુલ = 400 ઉત્સધાંગુલ. 1 પ્રમાણાંગુલ = 400 ઉત્સધાંગુલ (2.5 અંગુલ પહોળા) 1 પ્રમાણાંગુલ = 1,000 ઉત્સધાંગુલ (1 અંગુલ પહોળા) (400 x 2.5 = 1,OOO) 1 ઉત્સધાંગુલ = વીરપ્રભુના ર આત્માંગુલ વીરપ્રભુની ઊંચાઈ = 84 આત્માગુલ (મતાંતરે)