________________ 668 દ્વાર ૨૫૩મું - લવણસમુદ્રની શિખાનું પ્રમાણ દ્વાર ૨૫૩મું - લવણસમુદ્રની શિખાનું પ્રમાણ લવણ સમુદ્રની શિખા - શિખા ઉપર અહોરાત્રમાં બે વાર થતી કંઈક ન્યૂન 2 ગાઉ પ્રમાણ જલવૃદ્ધિ. લવણસમુદ્રની શિખા 16,OOO યોજન જલવૃદ્ધિ જલવૃદ્ધિ ધાતકીખંડ ધાત - વદિકા, જંબુદ્વીપ | 10,000. –યોજન -95,000 યોજન 95.000 યોજન : વેદિકા - ગોતીર્થ . 1,OOO યોજના ગોતીર્થ લવણસમુદ્ર 2 લાખ યોજન પહોળો છે. જંબૂદીપની વેદિકા અને ધાતકીખંડની વેદિકાથી લવણસમુદ્રમાં 95,OOO યોજન સુધી ગોતીર્થ છે, એટલે કે ક્રમશ: નીચી નીચી ભૂમિ છે. જંબૂઢીપની વેદિકા અને ધાતકીખંડની વેદિકા પાસે અંગુલ પ્રમાણ ઊંડાઈ છે. ત્યાર પછી 1-1 અસંખ્ય પ્રદેશ ઊંડાઈ વધતી જાય છે. 95,000 યોજન પછી ઊંડાઈ 1,000 યોજન પ્રમાણ છે. જંબૂઢીપની વેદિકાથી અને ધાતકીખંડની વેદિકાથી લવણસમુદ્રમાં