________________ 65 2 વાર ૨૩૬મું -શ્રાવકોના અણુવ્રતોના ભાંગા આનો ભાવાર્થ આ પ્રમાણે છે - કોઈક જીવ પ અણુવ્રત સ્વીકારે છે. (1) અસંયોગી ભાંગા - પ વ્રતના અસંયોગી ભાંગા = 5 દરેક વ્રતના દ્વિવિધ-ત્રિવિધ વગેરે 6 ભાંગા છે. તેથી કુલ અસંયોગી ભાંગા = 5 x 6 = 30 (2) બેસંયોગી ભાંગા - 5 વ્રતના બેસંયોગી ભાંગા = 10 6 ભંગીના બેસંયોગી ભાંગા = 36 કુલ બસંયોગી ભાંગા = 10 x 36 = 360 (3) ત્રણસંયોગી ભાંગા - 5 વ્રતના ત્રણસંયોગી ભાંગા = 10 6 ભંગીના ત્રણસંયોગી ભાંગા= 216 કુલ ત્રણસંયોગી ભાંગા = 10 x 216 = 2, 160 (4) ચારસંયોગી ભાંગા - 5 વ્રતના ચારસંયોગી ભાંગા = 5 6 ભંગીના ચારસંયોગી ભાંગા = 2, 196 કુલ ચારસંયોગી ભાંગા = 5 X 1, 296 = 6,480 (5) પાંચસંયોગી ભાંગા - 5 વ્રતના પાંચસંયોગી ભાંગા = 1 6 ભંગીના પાંચસંયોગી ભાંગા = 7776 કુલ પાંચસંયોગી ભાંગા = 1 X 7776 - 7776