________________ દ્વાર ૨૩૬મું - શ્રાવકોના અણુવ્રતોના ભાંગા 651 આ પ્રમાણે 6 ભંગીની બાકીની 11 દેવકુલિકાઓ પણ જાણી લેવી. એ પ્રમાણે 21 ભંગીની, 9 ભંગીની, 49 ભંગીની અને 147 ભંગીની 12-12 દેવકુલિકાઓ જાણી લેવી. 5 વ્રતના અસંયોગી વગેરે ભાંગા (ગુણકારકરાશિ) - 5 | 5 | 5 4 | 10 | 10 | 10 | 3 | 6 | 10 | 10 | | 0 | | | 2 | _ | 1 | 1 | 1 | 1 (આની સમજણ પાનાં નં. 648-649 ઉપર બતાવેલ રીત પ્રમાણે જાણવી.) છેલ્લી પંક્તિની સંખ્યા અસંયોગી વગેરે ભાંગા બતાવે છે. 5 મી દેવકુલિકાની ગુણ્યરાશિ - એક વ્રતના ભાગા = 6 બે વ્રતના ભાંગા = 6 X 6 = 36 ત્રણ વ્રતના ભાંગા = 36 X 6 = 216 ચાર વ્રતના ભાંગા = 216 X 6 = 1, 296 પાંચ વ્રતના ભાંગા = 1, 296 X 6 = 7,776 5 મી દેવકુલિકા આ પ્રમાણે છે - 6 4 5 = 300 36 X 10 = 360 216 X 10 = 2, 160 1, 296 4 5 = 6,480 7, 776 X 1 = 7, 776