________________ 648 દ્વાર ૨૩૬મું - શ્રાવકોના અણુવ્રતોના ભાંગા - 6 ભંગી વગેરેમાં 1 થી 12 વ્રતની 12-12 સંપૂર્ણ દેવકુલિકાઓ થાય છે. કુલ 60 દેવકુલિકા થાય છે. આ દેવકુલિકામાં ત્રણ સંખ્યા હોય છે - પહેલા ગુણ્યરાશિ, પછી ગુણકારકરાશિ અને અંતે આવેલરાશિ. 60 દેવકુલિકાનું પ્રતિપાદન અહીં કરવું ખૂબ વિસ્તારવાળું થશે. વળી તે શ્રાવકવ્રતભંગપ્રકરણના પદાર્થસંગ્રહમાં (પદાર્થપ્રકાશ ભાગ ૧૭માં) અમે વિસ્તારપૂર્વક બતાવેલ છે. માટે તેના જિજ્ઞાસુઓએ તે ત્યાંથી જાણી લેવું. અહીં બતાવાતું નથી. 6 ભંગીની ૧રમી દેવકુલિકા અહીં બતાવાય છે. ૧થી 12 વ્રતના અસંયોગી વગેરે ભાંગા જાણવાની રીત - 1055 | 220 20 220 220 20 20 220 20 220 9 | 5 | 165 495 495 495 | 495 45 495 495 495 | 8 |3E | 120 330| 792 792 792 792 792 | 792 792 | |28 | 84 | 210 46 2 | 924 1924 1924924 |924924 6 | 1 | પદ 126 252 462 792 792 792 792 792 | 5 [15 | 35 | 90 | 126 210 | 330495 495 | 495 [495 | 4 |10| 20 | ૩પ |પદ | 84 |120 165 220 220 220 | 3 | | 10 |15 | 21 | 20 |36 [૪પ | 55 6 | દ | 2 | | | 5 | 6 | 7 |8 | 9 | 10 | 11 | 12 (1) 11 ઊભી પંક્તિઓ સ્થાપવી. દરેક પંક્તિમાં 12 આડા ખાના કરવા. (2) પહેલી ઊભી પંક્તિમાં નીચેથી ઉપર 1 થી 12 ની સંખ્યા લખવી. (3) બાકીની 10 ઊભી પંક્તિમાં દરેકમાં નીચેથી પહેલા ખાનામાં 1