________________ દ્વાર ૨૩૬મું - શ્રાવકોના અણુવ્રતોના ભાંગા 647 21 ભંગીને આશ્રયીને 1 થી 12 વ્રતના અસંયોગી વગેરે કુલ ભાંગા આ રીતે જાણવા - એક વ્રતના ભાંગા = 21 બે વ્રતના ભાંગા = 21 4 22 + 1 = 483 એમ બાર વ્રતના ભાંગા = 12, 85,50,02,63, 10,49, 215. 9 ભંગીને આશ્રયીને 1 થી 12 વ્રતના અસંયોગી વગેરે કુલ ભાંગા આ રીતે જાણવા - એક વ્રતના ભાંગા = 9 બે વ્રતના ભાંગા = 9 x 10 + 9 = 99 એમ બાર વ્રતના ભાંગા = 9,99,99,99,99,999. 49 ભંગીને આશ્રયીને 1 થી 12 વ્રતના અસંયોગી વગેરે કુલ ભાંગી આ રીત જાણવા - એક વ્રતના ભાંગા = 49 બે વ્રતના ભાંગા = 49 4 50 + 49 = 2,499 એમ બાર વ્રતના ભાંગા = 24,41,40,62,49,99,99, 99,99,999. 147 ભંગીને આશ્રયીને 1 થી 12 વ્રતના અસંયોગી વગેરે કુલ ભાંગા આ રીતે જાણવા - એક વ્રતના ભાંગા = 147 બે વ્રતના ભાંગા = 147 4 148 + 147 = 21,903 એમ બાર વ્રતના ભાંગા = 11,04,43, 60, 77,19, 61,15, 33, 35,69,57, દ૯૫ આમ પાંચ ખંડદેવકુલિકા થઈ.