________________ 646 દ્વાર ૨૩૬મું - શ્રાવકોના અણુવ્રતોના ભાંગા 4 6) + (6 x 6 x 6) = 216 + 216 + 216 + 216 = 864 ભાંગા. ચારસંયોગી ભાંગા = 6 X 6 X 6 x 6 = 1296 ભાંગા. કુલ ભાંગા = 24 + 216 + 864 + 1, 296 = 2,4OO ભાંગા.) 5 વ્રતના અસંયોગી વગેરે કુલ ભાંગા = 2400 x 7 + 6 = 16, 806 (જુઓ પાના નં. 651-653) વ્રતોને સ્વીકારવાના 16,806 પ્રકાર હોવાથી તે વ્રતોને સ્વીકારનારા શ્રાવકોના પણ 16, 806 પ્રકાર છે. તેમાં ઉત્તરગુણ સ્વીકારેલ અને અવિરતસમ્યગૃષ્ટિ એ બે ઉમેરતા શ્રાવકના 16,808 પ્રકાર થાય. દ ભંગી, 21 ભંગી, 9 ભંગી, 49 ભંગી અને 147 ભંગીના 1 વ્રત વગેરેને આશ્રયીને થનારા ભાંગા ઉપર-નીચે લખતા દેવકુલિકા જેવો આકાર થાય છે. તેથી તેને દેવકુલિકા કહેવાય છે. 6 ભંગીને આશ્રયીને 1 થી 12 વ્રતના અસંયોગી વગેરે કુલ ભાંગા આ રીતે જાણવા. એક વ્રતના ભાંગા = 6 બે વ્રતના ભાંગા = 6 X 7 + 6 = 48 ત્રણ વ્રતના ભાંગા = 48 X 7 + 6 = 342 ચાર વ્રતના ભાંગા = 342 x + 6 = 2, 400 પાંચ વ્રતના ભાંગા = 2400 x 7 + 6 = 16, 806 એમ બાર વ્રતના ભાંગા = 13, 84,12,87, 200 આ બાર સંખ્યાઓને ઉપર-નીચે લખતા ખંડદેવકુલિકા (અડધી દેવકુલિકા) થાય.