________________ 645 દ્વાર ૨૩૬મું - શ્રાવકોના અણુવ્રતોના ભાંગા (5) 16,808 પ્રકારના - પૂર્વે કહેલ 6 ભંગીને આશ્રયીને 2 વ્રતના અસંયોગી, બેસંયોગી વગેરે કુલ ભાંગા = 6 x 7 + 6 = 48 (એક વ્રતના 6 ભાંગા. બીજા વ્રતના 6 ભાંગા. એટલે અસંયોગી ભાંગા = 6 + 6 = 12 ભાંગા. બેસંયોગી ભાંગા = 6 X 6 = 36 ભાંગા. કુલ ભાંગા = 12 + 36 = 48 ભાંગા.) 3 વ્રતના અસંયોગી વગેરે કુલ ભાંગા = 48 X 7 + 6 = 342 (એક વ્રતના 6 ભાંગા. બીજા વ્રતના 6 ભાંગા. ત્રીજા વ્રતના 6 ભાંગા. એટલે અસંયોગી ભાંગા = 6 + 6 + 6 = 18 ભાંગા. બેસંયોગી ભાંગા = (6 x 6) + (6 x 6) + (6 x 6) = 36 + 36 + 36 = 108 ભાંગા. ત્રણસંયોગી ભાંગા = 6 X 6 X 6 = 216 ભાંગા. કુલ ભાંગા = 18 + 108 + 216 = ૩૪ર ભાંગા.) 4 વ્રતના અસંયોગી વગેરે કુલ ભાંગા = 342 x + 6 = 2400 (એક વ્રતના 6 ભાંગા. બીજા વ્રતના 6 ભાંગા. ત્રીજા વ્રતના 6 ભાંગા. ચોથા વ્રતના 6 ભાંગા. એટલે અસંયોગી ભાંગા = 6 + 6 + 6 + 6 = 24 ભાંગા. બેસંયોગી ભાંગા = (6 X 6) + (6 X 6) + (6 X 6) + (6 4 6) + (6 X 6) + (6 X 6) = 36 + 36 + 36 + 36 + 36 + 36 = 216 ભાંગા. ત્રણસંયોગી ભાંગા = (6 4 6) + (6 x 6 4 6) + (6 x 6