________________ 644 દ્વાર ૨૩૬મું - શ્રાવકોના અણુવ્રતોના ભાંગા (vi) કાયાથી સ્થૂલ હિંસા વગેરે કરાવવા નહીં. (ix) કાયાથી સ્થૂલ હિંસા વગેરે અનુમોદવા નહીં. ક. | ભાંગા | પેટા ભેદ | 1 | ત્રિવિધ ત્રિવિધ | 1 | ત્રિવિધ વિવિધ ત્રિવિધ એકવિધ દ્વિવધ ત્રિવિધ દ્વિવધ દ્વિવિધ દ્વિવિધ એકવિધ એકવિધ ત્રિવિધ એકવિધ દ્વિવિધ 9 | એકવિધ એકવિધ | 2 | જ | U | 0 - | 6 | | S | S | | | O | 2 | 9 X | આમ વ્રતોને સ્વીકારવાના 49 પ્રકાર હોવાથી તે વ્રતોને સ્વીકારનારા શ્રાવકોના પણ 49 પ્રકાર છે. પચ્ચખાણ ત્રણ કાળ વિષયક હોય છે - ભૂતકાળની નિંદા. વર્તમાનકાળનું સંવરણ (અટકવું.) ભવિષ્યકાળનું પચ્ચખાણ. તેથી 49 X 3 = 147 પ્રકાર થયા. દરેક અણુવ્રતમાં આ 147 પ્રકાર થાય. તેથી 147 4 5 = 735 પ્રકાર થાય.