________________ 642 વાર ૨૩૬મું - શ્રાવકોના અણુવ્રતોના ભાંગા (i) મન-વચન-કાયાથી સ્થૂલ હિંસા વગેરે કરાવવા નહીં, અનુમોદવા નહીં. (5) દ્વિવિધ દ્વિવિધ ભાંગે વ્રત સ્વીકારનારા - આના 9 ભાંગા છે - (i) મન-વચનથી સ્થૂલ હિંસા વગેરે કરવા નહીં, કરાવવા નહીં. (i) મન-વચનથી સ્થૂલ હિંસા વગેરે કરવા નહીં, અનુમોદવા નહીં. (i) મન-વચનથી સ્થૂલ હિંસા વગેરે કરાવવા નહીં, અનુમોદવા નહીં. (iv) વચન-કાયાથી સ્થૂલ હિંસા વગેરે કરવા નહીં, કરાવવા નહીં. (V) વચન-કાયાથી સ્થૂલ હિંસા વગેરે કરવા નહીં, અનુમોદવા નહીં. (vi) વચન-કાયાથી સ્થૂલ હિંસા વગેરે કરાવવા નહીં, અનુમોદવા નહીં. (vi) મન-કાયાથી સ્થૂલ હિંસા વગેરે કરવા નહીં, કરાવવા નહીં. (vi) મન-કાયાથી સ્થૂલ હિંસા વગેરે કરવા નહીં, અનુમોદવા નહીં. (ix) મન-કાયાથી ધૂલ હિંસા વગેરે કરાવવા નહીં, અનુમોદવા નહીં. (6) દ્વિવિધ એકવિધ ભાગે વ્રત સ્વીકારનારા - આના 9 ભાંગા છે - (i) મનથી સ્થૂલ હિંસા વગેરે કરવા નહીં, કરાવવા નહીં. (i) મનથી સ્થૂલ હિંસા વગેરે કરવા નહીં, અનુમોદવા નહીં. (i) મનથી સ્થૂલ હિંસા વગેરે કરાવવા નહીં, અનુમોદવા નહીં. (iv) વચનથી સ્થૂલ હિંસા વગેરે કરવા નહીં, કરાવવા નહીં. (V) વચનથી સ્થૂલ હિંસા વગેરે કરવા નહીં, અનુમોદવા નહીં. (vi) વચનથી સ્થૂલ હિંસા વગેરે કરાવવા નહીં, અનુમોદવા નહીં. (vi) કાયાથી સ્થૂલ હિંસા વગેરે કરવા નહીં, કરાવવા નહીં. (vi) કાયાથી સ્થૂલ હિંસા વગેરે કરવા નહીં, અનુમોદવા નહીં. (4) કાયાથી સ્થૂલ હિંસા વગેરે કરાવવા નહીં, અનુમોદવા નહીં.