________________ 641 દ્વાર ૨૩૬મું - શ્રાવકોના અણુવ્રતોના ભાંગા (32) અવિરતસમ્યગ્દષ્ટિ. (4) 735 પ્રકારના - (1) ત્રિવિધ ત્રિવિધ ભાંગે વ્રત સ્વીકારનારા - મન-વચન-કાયાથી સ્કૂલ હિંસા વગેરે કરવા નહીં, કરાવવા નહીં અને કરનારાની અનુમોદના ન કરવી. (2) ત્રિવિધ દ્વિવિધ ભાંગે વ્રત સ્વીકારનારા - આના 3 ભાંગા છે - (i) મન-વચનથી સ્થૂલ હિંસા વગેરે કરવા નહીં, કરાવવા નહીં અને કરનારાની અનુમોદના ન કરવી. (i) વચન-કાયાથી સ્થૂલ હિંસા વગેરે કરવા નહીં, કરાવવા નહીં અને કરનારાની અનુમોદના ન કરવી. (ii) મન-કાયાથી સ્થૂલ હિંસા વગેરે કરવા નહીં, કરાવવા નહીં અને કરનારાની અનુમોદના ન કરવી. (3) ત્રિવિધ એકવિધ ભાંગે વ્રત સ્વીકારનારા - આના 3 ભાંગા છે - (i) મનથી સ્થૂલ હિંસા વગેરે કરવા નહીં, કરાવવા નહીં અને કરનારાની અનુમોદના ન કરવી. (i) વચનથી ભૂલ હિંસા વગેરે કરવા નહીં, કરાવવા નહીં અને કરનારાની અનુમોદના ન કરવી. (i) કાયાથી સ્થૂલ હિંસા વગેરે કરવા નહીં, કરાવવા નહીં અને કરનારાની અનુમોદના ન કરવી. (4) દ્વિવિધ ત્રિવિધ ભાંગે વ્રત સ્વીકારનારા - આના 3 ભાંગા છે - (i) મન-વચન-કાયાથી સ્થૂલ હિંસા વગેરે કરવા નહીં, કરાવવા નહીં. (i) મન-વચન-કાયાથી સ્થૂલ હિંસા વગેરે કરવા નહીં, અનુમોદવા નહીં.