________________ 640 દ્વાર ૨૩૬મું- શ્રાવકોના અણુવ્રતોના ભાંગા પેટા ભેદ, - | ક, વ્રતના ભાંગા 4 ) એકવિધ ત્રિવિધ 5 | એકવિધ દ્વિવિધ 6 | એકવિધ એકવિધ કુલ 21 આમ વ્રતોને સ્વીકારવાના 6 પ્રકાર હોવાથી શ્રાવકોના 6 પ્રકાર (7) ઉત્તરગુણ સ્વીકારેલ. મૂલગુણ = પાંચ અણુવ્રત. ઉત્તરગુણ = 3 ગુણવ્રત, 4 શિક્ષાવ્રત. (8) અવિરતસમ્યગૃષ્ટિ. (3) 32 પ્રકારના - ઉપર કહેલ 6 ભાંગામાંથી કોઈ પહેલા ભાંગાથી, કોઈ બીજા ભાંગાથી, કોઈ ત્રીજા ભાંગાથી, કોઈ ચોથા ભાંગાથી, કોઈ પાંચમા ભાંગાથી, કોઈ છઠ્ઠા ભાંગાથી પહેલા અણુવ્રતને સ્વીકારે. એમ દરેક અણુવ્રત માટે સમજવું. તેથી 6 4 5 = 30 પ્રકાર થયા. આમ વ્રતોને સ્વીકારવાના 30 પ્રકાર હોવાથી વ્રતને સ્વીકારનારા શ્રાવકોના પણ 30 પ્રકાર છે. (31) ઉત્તરગુણ સ્વીકારેલ. (32) અવિરતસમ્યગદષ્ટિ. આવશ્યકસૂત્રને અનુસાર શ્રાવકના 32 પ્રકાર - કોઈ પ વ્રત સ્વીકારે, કોઈ 4 વ્રત સ્વીકારે, કોઈ 3 વ્રત સ્વીકારે, કોઈ ર વ્રત સ્વીકારે, કોઈ 1 વ્રત સ્વીકારે. તે દરેક 6-6 ભાંગે સ્વીકારે. તેથી 6 4 5 = 30 પ્રકાર થયા. (31) ઉત્તરગુણ સ્વીકારેલ.