________________ દ્વાર ૨૩૬મું - શ્રાવકોના અણુવ્રતોના ભાંગા 6 39 (i) કાયાથી સ્થૂલ હિંસા વગેરે કરવા નહીં, કરાવવા નહીં. (4) એકવિધ-ત્રિવિધ ભાંગે વ્રત સ્વીકારનારા - આના 2 ભાંગા છે - (i) મન-વચન-કાયાથી સ્થૂલ હિંસા વગેરે કરવા નહીં. (i) મન-વચન-કાયાથી સ્થૂલ હિંસા વગેરે કરાવવા નહીં. (5) એકવિધ-વિવિધ ભાગે વ્રત સ્વીકારનારા - આના 6 ભાંગા છે - (i) મન-વચનથી સ્થૂલ હિંસા વગેરે કરવા નહીં. (i) વચન-કાયાથી સ્થૂલ હિંસા વગેરે કરવા નહીં. (i) મન-કાયાથી સ્થૂલ હિંસા વગેરે કરવા નહીં. (iv) મન-વચનથી સ્થૂલ હિંસા વગેરે કરાવવા નહીં. () વચન-કાયાથી સ્થૂલ હિંસા વગેરે કરાવવા નહીં. (vi) મન-કાયાથી સ્થૂલ હિંસા વગેરે કરાવવા નહીં. (6) એકવિધ એકવિધ ભાંગે વ્રત સ્વીકારનારા - આના 6 ભાંગા છે - (i) મનથી સ્થૂલ હિંસા વગેરે કરવા નહીં. (i) વચનથી સ્થૂલ હિંસા વગેરે કરવા નહીં. (i) કાયાથી સ્થૂલ હિંસા વગેરે કરવા નહીં. (iv) મનથી સ્થૂલ હિંસા વગેરે કરાવવા નહીં. (5) વચનથી સ્થૂલ હિંસા વગેરે કરાવવા નહીં. (vi) કાયાથી સ્થૂલ હિંસા વગેરે કરાવવા નહીં. ક્ર. | વ્રતના ભાંગા | | પેટા ભેદ 1 | દ્વિવિધ ત્રિવિધ 2 | દ્વિવિધ દ્વિવિધ | 3 | દ્વિવધ એકવિધ | 3 میانه | لی