________________ 6 21 દ્વાર 22 મું - 12 ઉપયોગ વાર ૨૨૬મું- 12 ઉપયોગ જેનાથી જીવ વસ્તુના જ્ઞાન તરફ વ્યાપૃત કરાય તે ઉપયોગ. જીવના સ્વરૂપ એવા બોધરૂપી વ્યાપારો તે ઉપયોગ. તે 2 પ્રકારના છે - (1) સાકારોપયોગ - વસ્તુનો વિશેષ બોધ. તેના 8 ભેદ છે - (i) મતિજ્ઞાન (i) શ્રુતજ્ઞાન | | તેમનું સ્વરૂપ પૂર્વે કહ્યું છે. (i) અવધિજ્ઞાન (iv) મન:પર્યવજ્ઞાન (5) કેવળજ્ઞાન (vi) મતિઅજ્ઞાન - મિથ્યાત્વથી કલુષિત એવું મતિજ્ઞાન તે મતિઅજ્ઞાન. (vi) શ્રુતઅજ્ઞાન - મિથ્યાત્વથી કલુષિત એવું શ્રુતજ્ઞાન તે શ્રુતઅજ્ઞાન. (vi) વિભૃગજ્ઞાન - મિથ્યાત્વથી કલુષિત એવું અવધિજ્ઞાન તે વિભંગજ્ઞાન. (2) અનાકારોપયોગ - વસ્તુનો સામાન્યબોધ. તેના 4 ભેદ છે - (i) ચક્ષુદર્શન || (i) અચક્ષુદર્શન | તેમનું સ્વરૂપ પૂર્વે કહ્યું છે. (i) અવધિદર્શન (iv) કેવળદર્શન + સંયમ, તપ, પરિષહ-ઉપસર્ગ સહન કરવા વગેરે મહાકષ્ટોથી જે ગુણોના સમૂહને તથા પુણ્યના પુંજને જીવે એકત્રિત કરેલ હોય છે તે મમતા રૂપી રાક્ષસી એક જ ઝપાટામાં નાશ કરી દે છે.