________________ 6 20 દ્વાર ૨૨૫મું - 14 માર્ગણાસ્થાન (i) ભવ્ય (i) અભવ્ય (12) સમ્યકત્વ - તેના 6 ભેદ છે - (i) પશમિક સમ્યકત્વ (iv) મિથ્યાદૃષ્ટિ (i) ક્ષાયોપથમિક સમ્યકત્વ (V) સાસ્વાદનસમ્યગદૃષ્ટિ (i) ક્ષાયિક સમ્યક્ત્વ (vi) સમ્યમિથ્યાદષ્ટિ (13) સંજ્ઞી - તેના ર ભેદ છે - | (i) સંજ્ઞી (i) અસંજ્ઞા (14) આહારક - તેના 2 ભેદ છે - (i) આહારક (ii) અનાહારક. જીવનું આ અજ્ઞાન છે કે જે શાશ્વત છે. જે પોતે છે એ પોતાના આત્મા પર મમતા નથી. જે દૂર છે, પરાધીન છે, વ્યર્થ છે, પરાયું છે, ફોગટ છે, નકામું છે તે બધા પર મમત્વ કર્યા જ કરે છે અને અંતે ઘોર દુઃખના દાવાનલમાં હોમાઈ જાય છે. પ્રભુ ! કેટલુંક શુભ ન મળવા બદલ દુઃખ જરૂર છે પરંતુ ઘણું અશુભ ન મળવા બદલ આનંદ તો પારાવાર છે. + નકારાત્મક અભિગમની ગુલામી આપણી દૃષ્ટિને તિરસ્કારપૂર્ણ બનાવી દે છે.