________________ 6 19 દ્વાર ૨૨૫મું - 14 માર્ગણાસ્થાન (i) નપુંસકવેદ (6) કષાય - તેના 4 ભેદ છે - (i) ક્રોધ | (iii) માયા (ii) માન | (iv) લોભ (7) જ્ઞાન - તેના 8 ભેદ છે - (i) મતિજ્ઞાન (V) કેવળજ્ઞાન (i) શ્રુતજ્ઞાન (vi) મતિઅજ્ઞાન (i) અવધિજ્ઞાન (vii) મુતઅજ્ઞાન (iv) મન:પર્યવજ્ઞાન (vii) વિભંગજ્ઞાન (8) સંયમ - તેના 7 ભેદ છે - (i) સામાયિક | (V) યથાખ્યાત (i) છેદોપસ્થાપનીય (vi) દેશવિરતિ (i) પરિહારવિશુદ્ધિ (vi) અવિરતિ (iv) સૂમસંપરાય (9) દર્શન - તેના જ ભેદ છે - (i) ચક્ષુદર્શન | (i) અવધિદર્શન (i) અચક્ષુદર્શન (iv) કેવળદર્શન (10) લેશ્યા - તેના 6 ભેદ છે - (i) કૃષ્ણલેશ્યા (iv) તેજોવેશ્યા (i) નીલેશ્યા (v) પદ્મવેશ્યા (i) કાપોતલેશ્યા (vi) શુલ્લેશ્યા (11) ભવ્ય - તેના 2 ભેદ છે -