________________ 6 18 દ્વાર ૨૨૫મું - 14 માર્ગણાસ્થાન દ્વાર ૨૨૫મું - 14 માર્ગણાસ્થાન જીવ વગેરે પદાર્થોને શોધવાના સ્થાનો તે માર્ગણાસ્થાનો. તેના મૂળભેદ 14 છે અને ઉત્તરભેદ 62 છે - (1) ગતિ - તેના 4 ભેદ છે - (i) દેવગતિ (i) તિર્યંચગતિ (i) મનુષ્યગતિ (iv) નરકગતિ (2) ઇન્દ્રિય - તેના 5 ભેદ છે - (i) સ્પર્શનેન્દ્રિય (iv) ચક્ષુરિન્દ્રિય (i) રસનેન્દ્રિય | (V) શ્રોત્રેન્દ્રિય (i) ઘ્રાણેન્દ્રિય (3) કાય - તેના 6 ભેદ છે - (i) પૃથ્વીકાય (iv) વાયુકાય (i) અકાય | (V) વનસ્પતિકાય (i) તેઉકાય (vi) ત્રસકાય (4) યોગ - તેના 3 ભેદ છે - (i) મનોયોગ (i) વચનયોગ (i) કાયયોગ (5) વેદ - તેના 3 ભેદ છે - (i) સ્ત્રીવેદ (i) પુરુષવેદ