________________ દ્વાર ૨૨૧મું - છ ભાવો અને તેમના ભેદો 597 1 -4 પ-૮ 13 | ભોગલબ્ધિ ભોગાંતરાય 14 પરિભોગલબ્ધિ પરિભોગાંતરાય 15 | વીર્યલબ્ધિ | વીર્યંતરાય 16 | લાયોપથમિક સભ્યત્ત્વ દર્શન 7 10 | લાયોપથમિક ચારિત્રા | ચારિત્રમોહનીય 18 | દેશવિરતિ | અપ્રત્યાખ્યાનાવરણકષાયમોહનીય (4) ઔદયિકભાવ - કર્મોના ઉદયથી થતો ભાવ તે ઔદયિકભાવ. કર્મોના ફળને ભોગવવું તે ઉદય. તેના 21 ભેદ છે - ભાવ | કયા કર્મના ઉદયથી થાય? ગતિ જ | ગતિનામકર્મ કષાય 4 | કષાયમોહનીય 9-11 | વેદ 3 વેદમોહનીય 1 2-17 | વેશ્યા 6 3 યોગ જનક કર્મ - વેશ્યા યોગનો પરિણામ છે એવું માનનારના મતે. કષાયમોહનીય - વેશ્યા કષાયોનું ઝરણું છે એવું માનનારના મતે. 8 કર્મ - વેશ્યા કર્મોનું ઝરણું છે એવું માનનારના મતે. અજ્ઞાન | જ્ઞાનાવરણ, મિથ્યાત્વમોહનીય મિથ્યાત્વ | મિથ્યાત્વમોહનીય અસિદ્ધત્વ | 8 કર્મ | અસંયમ | અપ્રત્યાખ્યાનાવરણકષાયમોહનીય. | આના ઉપલક્ષણથી નિદ્રા 5, અસાતા, સાતા, હાસ્ય, રતિ, 18 5 | 0 | S | 21