________________ વાર ૨૨૧મું છ ભાવો અને તેમના ભેદો પ૯૫ દ્વાર ૨૨૧મું - છ ભાવો અને તેમના ભેદો વિશિષ્ટ હેતુઓ વડે કે સ્વભાવથી જીવોનું તે તે રૂપે થવું તે ભાવ. એટલે કે વસ્તુના વિશેષ પ્રકારના પરિણામો. અથવા, ઉપશમ વગેરે પર્યાયો વડે થાય તે ભાવ. તે જ પ્રકારના છે - (1) પથમિક ભાવ - કર્મોના ઉપશમથી થતો ભાવ તે પથમિક ભાવ. મોહનીયકર્મનો જ ઉપશમ થાય છે. ઉપશમ એટલે વિપાકોદય અને ભાવ 1 ક્યા કર્મના ઉપશમથી થાય? | | 1 | ઔપથમિક સમ્યકત્વ | દર્શન 7 2 | ઔપથમિક ચારિત્ર | ચારિત્રમોહનીય (2) ક્ષાયિક ભાવ - કર્મોના ક્ષયથી થતો ભાવ તે ક્ષાયિક ભાવ. તેના 9 ભેદ છે - ક. | ભાવ યા કર્મના ક્ષયથી થાય? કેવળજ્ઞાન કેવળજ્ઞાનાવરણ કેવળદર્શન કેવળદર્શનાવરણ દાનલબ્ધિ દાનાંતરાય લાભલબ્ધિ લાભાંતરાય ભોગલબ્ધિ ભોગાંતરાય પરિભોગલબ્ધિ પરિભોગાંતરાય વીર્યલબ્ધિ વીર્યંતરાય ક્ષાયિક સમ્યત્વ દર્શન 7 9 | શાયિક ચારિત્ર | ચારિત્રમોહનીય |