________________ પ૯૪ દ્વાર ૨૨૦મું - 82 પાપપ્રકૃતિઓ | દ્વાર ૨૨૦મું- 82 પાપપ્રકૃતિઓ મૂળપ્રકૃતિ | | ઉત્તરપ્રકૃતિની | ઉત્તરપ્રકૃતિ સંખ્યા જ્ઞાનાવરણ | 5 | સર્વ દર્શનાવરણ સર્વ વેદનીય અસાતાવેદનીય મોહનીય મિશ્રમોહનીય, સમ્યકત્વમોહનીય સિવાયની આયુષ્ય નરકાયુષ્ય નામ નરકગતિ, નરકાનુપૂર્વી, તિર્યંચગતિ, તિર્યંચાનુપૂર્વી, જાતિ 4, છેલ્લા 5 સંઘયણ, છેલ્લા 5 સંસ્થાન, અશુભ વર્ણ (નીલ, કૃષ્ણ), દુરભિગંધ, અશુભ રસ (તિત, કટુ), અશુભ સ્પર્શ (ગુરુ, કર્કશ, રૂક્ષ, શીત), ઉપઘાત, અશુભ વિહાયોગતિ, સ્થાવર 10 ગોત્ર ઉચ્ચગોત્ર અંતરાય 5 | સર્વ કુલ તમે બહારની ઘટનાઓથી તદ્દન અપરિચિત, અસ્પષ્ટ, અપ્રભાવિત હોવ તો જ તમારી આંતરિક ગુણગરિમાથી તમે સ્પષ્ટ બની શકો.