________________ 593 દ્વાર ૨૧મું- 42 પુણ્યપ્રકૃતિઓ દ્વાર ૨૧૯મું - 42 પુણ્યપ્રકૃતિઓ | મૂળપ્રકૃતિ ઉત્તરપ્રકૃતિની ઉત્તરપ્રકૃતિ સંખ્યા વેદનીય | 1 આયુષ્ય નામ || 37 | સાતવેદનીય તિર્યંચાયુષ્ય, મનુષ્યાયુષ્ય, દેવાયુષ્ય મનુષ્યગતિ, મનુષ્યાનુપૂર્વી, દેવગતિ, દેવાનુપૂર્વી, પંચેન્દ્રિયજાતિ, શરીર 5, અંગોપાંગ 3, વજઋષભનારાચ સંઘયણ, સમચતુરગ્ન સંસ્થાન, શુભવર્ણ, (શુલ, પીત, રક્ત), સુરભિગંધ, શુભ રસ (મધુર, અમ્લ, કષાય), શુભ સ્પર્શ (મૂદુ, લઘુ, સ્નિગ્ધ, ઉષ્ણ), શુભવિહાયોગતિ, અગુરુલઘુ, પરાઘાત, શ્વાસોચ્છવાસ, આતપ, ઉદ્યોત, નિર્માણ, તીર્થકર, ત્રસ 10 ઉચ્ચગોત્ર ગોત્ર 1 કુલ + દુનિયામાં એવી એક પણ વિપત્તિ નથી કે જે પ્રભુના પ્રભાવથી નાશ ન પામે, એવી એક પણ સંપત્તિ નથી કે જે પરમાત્માના પ્રભાવથી પ્રાપ્ત ન થાય, પણ આપણને પરમાત્માની સેવાભક્તિ કરતાં આવડતી નથી. તેથી આપણે તેનાથી વંચિત રહીએ છીએ.