________________ 592 દ્વાર ૨૧૮મું - કર્મોની સ્થિતિ અને અબાધા કર્મ ઉત્કૃષ્ટ સ્થિતિ | ઉત્કૃષ્ટ અબાધા જઘન્યસ્થિતિ જઘન્ય અબાધા આયુષ્ય | 33 સાગરોપમ પૂર્વકોડ વર્ષ | અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત નામ ગાત્રા 20 કોડાકોડી | 2,000 વર્ષ | 8 મુહૂર્ત અંતર્મુહૂર્ત સાગરોપમ 20 કોડાકોડી | 2,000 વર્ષ | 8 મુહૂર્ત અંતર્મુહૂર્ત સાગરોપમ 3) કોડાકોડી | 3,000 વર્ષ | અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત સાગરોપમ આ મૂળપ્રકૃતિઓની ઉત્કૃષ્ટસ્થિતિ અને જઘન્યસ્થિતિ કહી. ઉત્તરપ્રકૃતિઓની ઉત્કૃષ્ટસ્થિતિ અને જઘન્યસ્થિતિ કર્મપ્રકૃતિ વગેરે ગ્રંથોમાંથી જાણવી. અંતરાય + સંસારમાં રખડતા જીવને મહામુશ્કેલીએ અલ્પ એવા સુકૃતની તક મળે છે. આ અલ્પસુકૃત પણ મદ, મત્સર, સ્વશ્લાઘા, પરનિંદા, નોકષાયો વગેરેથી નિષ્ફળ જાય છે, માટે આવા દોષોનું નિરાકરણ કરી, એક માત્ર કર્મનિર્જરાના આશયથી લઘુતા, નમ્રતા, સરળતાદિ પૂર્વક સુકૃતો કરવા જેથી તે સફળ થાય. કાળ, કાયા અને કર્મનો કાંઈ ભરોસો નથી. કાળના કોલ આ જીવને અનિચ્છાએ પણ પરલોકમાં જવું પડે છે. સંધ્યાના રંગ જેવા ચંચળ આ જીવનમાં આત્મસાધનાની લૂંટ ચલાવવામાં કશી કમીના રાખવાની નથી. + સમય પૂરો થતાં જ પુણ્ય આપણને છોડી દેવાનું છે. તેથી એના સદુપયોગમાં જ આ જીવન સાર્થક છે.