________________ નામકર્મની ઉત્તરપ્રકૃતિઓ 569 ચક્ષુરિન્દ્રિય અને શ્રોત્રેન્દ્રિય હોય છે. (3) શરીર નામકર્મ - જે કર્મના ઉદયથી જીવ તે તે શરીર બનાવે તે. તેના પ ભેદ છે - (i) ઔદારિકશરીર નામકર્મ - જે કર્મના ઉદયથી જીવ દારિકવર્ગણાના પુગલોને ગ્રહણ કરીને દારિક શરીર બનાવે છે. (i) વૈક્રિયશરીર નામકર્મ - જે કર્મના ઉદયથી જીવ વૈક્રિયવર્ગણાના પુદ્ગલોને ગ્રહણ કરીને વૈક્રિયશરીર બનાવે તે. (ii) આહારકશરીર નામકર્મ - જે કર્મના ઉદયથી જીવ આહારકવર્ગણાના પુદ્ગલોને ગ્રહણ કરીને આહારકશરીર બનાવે તે. () તૈજસશરીર નામકર્મ - જે કર્મના ઉદયથી જીવ તૈજસવર્ગણાના પુદ્ગલોને ગ્રહણ કરીને તૈજસશરીર બનાવે તે. (v) કામણશરીર નામકર્મ - જે કર્મના ઉદયથી જીવ કાર્મણવર્ગણાના પુગલોને ગ્રહણ કરીને કાર્મણશરીર બનાવે છે. કાશ્મણશરીર નામકર્મ પોતાના કાર્યરૂપ કાર્મણશરીર કરતા જુદુ છે. (4) અંગોપાંગ નામકર્મ - (i) અંગ - તે 8 છે - બે હાથ, બે પગ, પેટ, છાતી, પીઠ, મસ્તક. (i) ઉપાંગ - અંગના અવયવ તે ઉપાંગ. દા.ત. આંગળી વગેરે. (i) અંગોપાંગ - ઉપાંગના અવયવ તે અંગોપાંગ. દા.ત. આંગળીના પર્વ, રેખા વગેરે. જે કર્મના ઉદયથી જીવ શરીરમાંથી અંગ, ઉપાંગ અને અંગોપાંગ બનાવે તે અંગોપાંગ નામકર્મ. તેના 3 ભેદ છે - (i) ઔદારિક અંગોપાંગ નામકર્મ - જે કર્મના ઉદયથી જીવ દારિક શરીરમાંથી અંગ, ઉપાંગ અને અંગોપાંગ બનાવે તે. (m) વૈક્રિય અંગોપાંગ નામકર્મ - જે કર્મના ઉદયથી જીવ વૈક્રિય