________________ 556 વાર ૨૧૪મું - જીવોના પ્રકારો પૂર્વે કહેલ અંડજ વગેરે 8 પ્રકારના જીવોના દરેકના પર્યાપ્ત અપર્યાપ્ત એમ ર-૨ ભેદ થવાથી 16 પ્રકાર થાય છે. (17) જીવોના 17 પ્રકાર - ઉપર કહેલ 17 પ્રકારના જીવો અને (17) અકાય જીવો - સિદ્ધો. (18) જીવોના 18 પ્રકાર - (1) પર્યાપ્ત નપુંસક નારક (10) અપર્યાપ્ત નપુંસક નારક (2) પર્યાપ્ત સ્ત્રી તિર્યંચ (11) અપર્યાપ્ત સ્ત્રી તિર્યંચ (3) પર્યાપ્ત પુરુષ તિર્યંચ (12) અપર્યાપ્ત પુરુષ તિર્યંચ (4) પર્યાપ્ત નપુંસક તિર્યંચ (13) અપર્યાપ્ત નપુંસક તિર્યંચ (5) પર્યાપ્ત સ્ત્રી મનુષ્ય (14) અપર્યાપ્ત સ્ત્રી મનુષ્ય (6) પર્યાપ્ત પુરુષ મનુષ્ય (15) અપર્યાપ્ત પુરુષ મનુષ્ય (7) પર્યાપ્ત નપુંસક મનુષ્ય (16) અપર્યાપ્ત નપુંસક મનુષ્ય (8) પર્યાપ્ત દેવી (17) અપર્યાપ્ત દેવી (9) પર્યાપ્ત દેવ (18) અપર્યાપ્ત દેવ (19) જીવોના 19 પ્રકાર - ઉપર કહેલ 18 પ્રકારના જીવો અને (19) અકર્મ જીવો - સિદ્ધો. (20) જીવોના 20 પ્રકાર - પૂર્વે કહેલ 10 પ્રકારના જીવોના દરેકના પર્યાપ્ત-અપર્યાપ્ત એમ 2-2 ભેદ થવાથી 20 પ્રકાર થાય છે. (21) જીવોના 21 પ્રકાર - ઉપર કહેલ 20 પ્રકારના જીવો અને (21) અશરીરી જીવો - સિદ્ધો. (22) જીવોના 32 પ્રકાર -