________________ 557 દ્વાર ૨૧૪મું - જીવોના પ્રકારો (1) પર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાય (17) અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાય (2) પર્યાપ્ત બાદર પૃથ્વીકાય (18) અપર્યાપ્ત બાદર પૃથ્વીકાય (3) પર્યાપ્ત સૂક્ષ્મ અકાય (19) અપર્યાપ્ત સૂક્ષ્મ અકાય (4) પર્યાપ્ત બાદર અપકાય (20) અપર્યાપ્ત બાદર અપકાય (5) પર્યાપ્ત સૂક્ષ્મ તેઉકાય (21) અપર્યાપ્ત સૂક્ષ્મ તેઉકાય (6) પર્યાપ્ત બાદર તેઉકાય (22) અપર્યાપ્ત બાદર તેઉકાય (7) પર્યાપ્ત સૂક્ષ્મ વાયુકાય (23) અપર્યાપ્ત સૂક્ષ્મ વાયુકાય (8) પર્યાપ્ત બાદર વાયુકાય (24) અપર્યાપ્ત બાદર વાયુકાય (9) પર્યાપ્ત સૂક્ષ્મ સાધારણ (25) અપર્યાપ્ત સૂક્ષ્મ સાધારણ વનસ્પતિકાય | વનસ્પતિકાય (10) પર્યાપ્ત બાદર સાધારણ (26) અપર્યાપ્ત બાદર સાધારણ વનસ્પતિકાય વનસ્પતિકાય (11) પર્યાપ્ત પ્રત્યેક વનસ્પતિકાય (27) અપર્યાપ્ત પ્રત્યેક વનસ્પતિકાય (12) પર્યાપ્ત બેઇન્દ્રિય (28) અપર્યાપ્ત બેઇન્દ્રિય (13) પર્યાપ્ત ઇન્દ્રિય (29) અપર્યાપ્ત વેઇન્દ્રિય (14) પર્યાપ્ત ચઉરિન્દ્રિય (30) અપર્યાપ્ત ચઉરિન્દ્રિય (15) પર્યાપ્ત અસંજ્ઞી પંચેન્દ્રિય (31) અપર્યાપ્ત અસંજ્ઞી પંચેન્દ્રિય (16) પર્યાપ્ત સંજ્ઞી પંચેન્દ્રિય (32) અપર્યાપ્ત સંજ્ઞી પંચેન્દ્રિય (23) જીવોના 58 પ્રકાર - (1-7) નારકના 7 પ્રકાર. (8-17) ભવનપતિદેવોના 10 પ્રકાર. (18-25) વ્યંતરદેવોના 8 પ્રકાર. (ર૬-૩૦) જ્યોતિષદેવોના 5 પ્રકાર.