________________ 555 દ્વાર ૨૧૪મું - જીવોના પ્રકારો (11) જીવોના 11 પ્રકાર છે - ઉપર કહેલ 10 પ્રકારના જીવો અને (11) સિદ્ધો. (12) જીવોના 12 પ્રકાર - (1) પર્યાપ્ત પૃથ્વીકાય (7) અપર્યાપ્ત પૃથ્વીકાય (2) પર્યાપ્ત અપકાય (8) અપર્યાપ્ત અકાય (3) પર્યાપ્ત તેઉકાય (9) અપર્યાપ્ત તેઉકાય (4) પર્યાપ્ત વાયુકાય (10) અપર્યાપ્ત વાયુકાય (5) પર્યાપ્ત વનસ્પતિકાય (11) અપર્યાપ્ત વનસ્પતિકાય (6) પર્યાપ્ત ત્રસકાય (12) અપર્યાપ્ત ત્રસકાય (13) જીવોના 13 પ્રકાર - ઉપર કહેલ 12 પ્રકારના જીવો અને (13) સિદ્ધો. (14) જીવોના 14 પ્રકાર - (1) પર્યાપ્ત સૂક્ષ્મ એકેન્દ્રિય (8) અપર્યાપ્ત સૂક્ષ્મ એકેન્દ્રિય (2) પર્યાપ્ત બાદર એકેન્દ્રિય (9) અપર્યાપ્ત બાદર એકેન્દ્રિય (3) પર્યાપ્ત બેઇન્દ્રિય (10) અપર્યાપ્ત બેઇન્દ્રિય (4) પર્યાપ્ત તે ઇન્દ્રિય (11) અપર્યાપ્ત તે ઇન્દ્રિય (5) પર્યાપ્ત ચઉરિન્દ્રિય (12) અપર્યાપ્ત ચઉરિન્દ્રિય (6) પર્યાપ્ત અસંજ્ઞી પંચેન્દ્રિય (13) અપર્યાપ્ત અસંજ્ઞી પંચેન્દ્રિય (7) પર્યાપ્ત સંજ્ઞી પંચેન્દ્રિય (14) અપર્યાપ્ત સંજ્ઞી પંચેન્દ્રિય (15) જીવોના 15 પ્રકાર - ઉપર કહેલ 14 પ્રકારના જીવો અને (15) અમલ જીવો - સિદ્ધો. (16) જીવોના 16 પ્રકાર - 10