________________ 554 દ્વાર ૨૧૪મું - જીવોના પ્રકારો વીંટતું ચામડું. દા.ત. મનુષ્ય, ગાય, ભેંસ વગેરે. (4) સંસ્વેદજ - પસીનામાંથી જન્મેલા જીવો. દા.ત. મચ્છર, જૂ, લીખ, કાનખજુરા વગેરે. (5) પોતજ - જરાયુથી વીંટાયા વિના જન્મેલા જીવો. દા.ત. હાથી, વાગોળ, ચામાચીડીયા, જળો વગેરે. (6) સંમૂચ્છિમ - એમ જ ઉત્પન્ન થયેલા જીવો. દા.ત. કૃમી, કીડી, માખી, શાલિકા વગેરે. (7) ઉદ્ભેદજ - ભૂમિને ભેદીને જન્મેલા જીવો. દા.ત. પતંગીયા, ખંજનક વગેરે. (8) ઉપપાતજ - દેવશયા વગેરેમાં ઉત્પન્ન થયેલા જીવો. દા.ત. દેવો અને નારકો. (9) જીવોના 9 પ્રકાર - (1) પૃથ્વીકાય (6) બેઇન્દ્રિય (2) અકાય (7) તે ઇન્દ્રિય (3) તેઉકાય (8) ચઉરિન્દ્રિય (4) વાયુકાય (9) પંચેન્દ્રિય. (5) વનસ્પતિકાય (10) જીવોના 10 પ્રકાર - (1) પૃથ્વીકાય (6) બેઇન્દ્રિય (2) અપકાય (7) તે ઇન્દ્રિય (3) તેઉકાય (8) ચઉરિન્દ્રિય (4) વાયુકાય (9) અસંજ્ઞી પંચેન્દ્રિય (5) વનસ્પતિકાય (10) સંજ્ઞી પંચેન્દ્રિય